Gujarati GK

0

Gujarati GK 2023

Gujarati GK



1.ગુજરાતનાં ચરોતર પ્રદેશની વખણાતી વસ્તુ કઈ છે ?
A.પટોળાં 
B.ગોટા 
C.ઘોડિયા 
D.તમાકુ 

(Answer:D.તમાકુ)


2.કારતક માસનું પ્રાચીન નામ શું ?
A.નભસ્ય 
B.રહસ્ય 
C.ઉર્જા 
D.એક પણ નહીં 

(Answer:C.ઉર્જા)


3.ઇંગલેંડનું ઐતિહાસિક સ્ટેડિયમ કયું છે ?
A.ઓલ્ડ ટેકર્દ
B.લોર્ડઝ 
C.ઓવલ 
D.હોવ 

(Answer:A.ઓલ્ડ ટેકર્દ)

4.વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો દેશ કયો છે ?
A.ભારત 
B.રશિયા 
C.ચીન 
D.અમેરિકા 

(Answer:B.રશિયા)

 5.બાંધણી માટે આમનું કયું શહેર જાણીતું નથી ?
A.જૌનપૂર 
B.જેતપુર 
C.જામનગર 
D.ભુજ 

(Answer:A.જૌનપૂર)

6.ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવાય છે ?
A.ચરક 
B.નાગાર્જુન 
C.ભાસ્કરાચાર્ય 
D.આર્યભટ્ટ

(Answer:D.આર્યભટ્ટ)

7.મધ્યયુગ ની સૌથી મહત્વની ઘટના કઈ હતી ?
A.ભક્તિયુગનો આરંભ 
B.ઉર્દુ ભાષાનો જન્મ
C.આત્મકથાની રચના 
D.ઉર્દુભાષાનો વિકાસ 

(Answer:B.ઉર્દુ ભાષાનો જન્મ)

8.વિશ્વમાં સૌથી વધારે બાળમજૂરો કયા દેશમાં છે ?
A.ભારત 
B.બાંગલાદેશ 
C.ચીન 
D.અમેરિકા 

(Answer:A.ભારત)

9.કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે ?
A.જાતિવાદ 
B.ફાસિવાદ 
C.આતંકવાદ 
D.કોમવાદ 

(Answer:C.આતંકવાદ)

10.ભારતમાં કોફીના ઉત્પાદન માટે કયો પ્રદેશ જાણીતો છે? 
A.કુર્ગ 
B.ચરોતર 
C.કોલાર 
D.મોરવાડ

(Answer:A.કુર્ગ)

General Knowledge Gujarati

1.ધૂપ,દીપ અને આરતીથી પુજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી ?
A.શકોએ 
B.હુણોએ 
C.ગ્રીકોએ 
D.દ્રવિડોએ

(Answer:D.દ્રવિડોએ)

2.નર્તકીની મુર્તિ કઈ સંસ્કૃતિના વરસનું ગૌરવ છે ?
A.સિંધુ ખીણ 
B.ગ્રીક 
C.મિસર 
D.મેસોપોટેમિયા 

(Answer:A.સિંધુ ખીણ)

3.અમદાવાદનું કયું સ્થાપત્ય તણા બારીક કોતરકામ માટે જાણીતું છે ?
A.અટિરા મંદિર 
B.ગીતા મંદિર 
C.કીર્તિતોરણ 
D.સીદી સૈયદની જાળી

(Answer:D.સીદી સૈયદની જાળી)

4.ધોળાવીરા ક્યાં આવેલું છી ?
A.કચ્છ માં 
B.સુરતા માં 
C.વડોદરા માં 
D.રાજકોટ માં 

(Answer:A.કચ્છ માં)

5.મહામલ્લ કોનું ઉપનામ હતું ?
A.નૃસિંહવર્માન પ્રથમ 
B.રાજરાજ ચોલ 
C.વિક્રમાંદિત્ય
D.એક પણ નહીં 

(Answer:A.નૃસિંહવર્માન પ્રથમ)

6.સ્થાનિક માછીમારો એલિફંટાની ગુફાને કયા નામે ઓળખે છે ?
A.ત્રિમૂર્તિ 
B.ત્રિપિત 
C.ધારાપુરી 
D.ધર્ગઢ 

(Answer:C.ધારાપુરી)

7.અકીકના વેપારનું મહત્વનુ કેન્દ્ર ગુજરાતમાં કયું છે ?
A.જામનગર 
B.પાલનપુર 
C.ભુજ 
D.ખંભાત 

(Answer:D.ખંભાત)

8.આધુનિક યુગનું બીજું નામ કયું છે ?
A.ખનીજ યુગ
B.કલિયુગ 
C.સુવર્ણયુગ 
D.મુઘલયુગ 

(Answer:A.ખનીજ યુગ)

9.શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું ?
A.વાસ્તુશાસ્ત્ર 
B.ખગોળશાસ્ત્ર 
C.વેદશાસ્ત્ર 
D.ગણિતશાસ્ત્ર 

(Answer:B.ખગોળશાસ્ત્ર)

      
10.સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ ક્યાં આવેલ છે ?
A.ગુજરાત 
B.તમિલનાડું 
C.રાજસ્થાન 
D.પંજાબ       

(Answer:B.તમિલનાડું)
GK Questions in Gujarati 

1.ગુજરાતમાં આવેલુ કયું અભયારણ્ય સુપ્રસિધ્ધ છે ?
A.નારાયણ 
B.ગીર 
C.નળસરોવર 
D.રતનમહાલ 

(Answer:B.ગીર)

2.કઈ નદીના કિનારે સૌથી વધારે શણની મિલો આવેલી છે ?
A.હુગલી 
B.ગંગા 
C.નર્મદા 
D.સરસ્વતી 

(Answer:A.હુગલી)

3.ગાંધાર શૈલીના સ્તુપોનો આકાર કેવો છે ?
A.અંડાકાર
B.ગોળાકાર 
C.નળાકાર 
D.એક પણ નહીં

(Answer:C.નળાકાર)

4.મહાબલીપુરમ ક્યાં આવેલ છે ?
A.બિહાર 
B.આસામ 
C.ગુજરાત 
D.તમિલનાડું

(Answer:D.તમિલનાડું)

5.ભારતનું કયું સ્મારક પ્રાચીન સમયમાં બંદર હતું ?
A.ખજુરાહો 
B.મહાબલીપુરમ 
C.હમ્પી 
D.પટ્ટકલ

(Answer:B.મહાબલીપુરમ)

6.બ્રિટનનાં સહકારથી લોખંડ-પોલાદનું કયું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું ?
A.દુર્ગાપુર 
B.અમદાવાદ 
C.પાટણ 
D.અલંગ 

(Answer:A.દુર્ગાપુર)

7.નવી દિલ્લીમાં કયું સંગ્રહાલય આવેલું છે ?
A.નેશનલ મ્યુઝિયમ 
B.ફ્રિડમ નોલેજ 
C.નેશનલ આર્કાઈઝ 
D.એક પણ નહીં   

(Answer:C.નેશનલ આર્કાઈઝ)

8.ભાખરા-નાંગલ યોજના કઈ નદી પર છે ?
A.રાવી 
B.ગંગા 
C.સિંધુ 
D.સતલુજ 

(Answer:D.સતલુજ)

9.ગુજરાતના કયા જિલ્લામાં લિગ્નાઈટ આધારિત વિધ્યુત  મથક છે ?
A.કચ્છ 
B.અમદાવાદ 
C.બનાસકાંઠા 
D.પાટણ 

(Answer:A.કચ્છ)

10.શંકરાચાર્યની મુખ્ય રચના કઈ છે ?
A.આદિપુરાણ 
B.ભાષ્ય
C.શાંતિપુરાણ
D.શંકરપુરાણ 

(Answer:B.ભાષ્ય)
General Knowledge in Gujarati 

1.'જેને રામ રાખે તેને કોણ ચાખે....' નામનું પદ કોણે રચ્યું છે ?
A.અખો 
B.નર્મદ 
C.કવિ ધીરો
D.ભાલણ 

(Answer:C.કવિ ધીરો )

2.બિંદુ સરોવર ગુજરાતની કઈ નદી પાસે આવેલું છે ?
A.માહી 
B.સરસ્વતી 
C.બનાસ 
D.હાથમતી 

(Answer:B.સરસ્વતી)

3.સૌરાષ્ટ્રના કયા ખેલાડીએ વર્ષ 2009 માં રણજીત ટ્રોફીની સળંગ બે મેચમાં બેવડી સદી ફટકારી હતી ?
A.ચેતેશ્વર પુજારા
B.કિરણ મોરે 
C.રવિન્દ્ર જાડેજા 
D.અતુલ બેડાદે

(Answer:A.ચેતેશ્વર પુજારા)

4.'ધનશ્યામ' કયા મહાન ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ?
A.નર્મદ 
B.કલાપી 
C.કનૈયાલાલ મુનશી 
D.દલપતરામ      

(Answer:C.કનૈયાલાલ મુનશી)

5.નર્મદે ઇતિહાસ ક્ષેત્રે આપેલ પુસ્તકનું નામ આપો ?
A.સેતુજય 
B.રાજયરંગ 
C.રંગેયંગે 
D.માનવરંગ 

(Answer:B.રાજયરંગ)

6.ગુજરાતનું સૌ પ્રથમ ગોકુળીયું ગામ કયું છે ?
A.રેણા 
B.રાયસણ
C.ગોકળપુરા   
D.મોરવા 

(Answer:B.રાયસણ)

7.અમદાવાદ ખાતે સૌપ્રથમ ગુજરાતી સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી?
A.રણજીતરામ મહેતા
B.રવિશંકર રાવળ 
C.રવિશંકર મહારાજ 
D.દલપતરામ 

(Answer:A.રણજીતરામ મહેતા)

8.ભવાઈના આધપિતા અસાઇત ઠાકર કઈ સદીમાં થઈ ગયા ?
A.16 મી 
B.18 મી 
C.11 મી 
D.15 મી 

(Answer:D.15 મી)

9.ઇબ્રાહિમ પટેલનું ઉપનામ શું છે ?
A.બેકાર 
B.ગાંડીવ 
C.મકરંદ 
D.શયદા 

(Answer:A.બેકાર)

10.સાહિત્યકાર રમણ લાલ નીલકંઠ નું તખલ્લુસ શું હતું ?
A.શયદા 
B.ગાંડીવ 
C.બેકાર 
D.મકરંદ 

(Answer:D.મકરંદ)
General Knowledge Questions in Gujarati
1.જાણીતા ગઝલકાર શૂન્ય પાલનપુરીનું મૂળ નામ શું હતું ?
A.ઇબ્રાહિમ પટેલ 
B.અયુબ ખાન 
C.સિકંદર પઠાણ 
D.અલીખાંન બાલોચ

(Answer:D.અલીખાંન બાલોચ)

2.ગુજરાતની સૌપ્રથમ પ્રદેશિક મૂક ફિલ્મ કઈ હતી ?
A.નરસીહ મહેતા 
B.મીરાબાઈ 
C.મહેંદી રંગ લાગ્યો 
D.ભક્ત વિદુર 

(Answer:D.ભક્ત વિદુર) 

3.'રાઈ  નો પર્વત' ના લેખક કોણ છે ?
A.પન્નાલાલ પટેલ 
B.રમણલાલ નીલકંઠ 
C.અયુબ ખાન 
D.પુરશોત્તમ લુહાર 

(Answer:B.રમણલાલ નીલકંઠ)

4.સરદાર પટેલે બારડોલી આશ્રમનું નામ શું રાખ્યું હતું ?
A.સ્વરાજ આશ્રમ
B.હરીજન આશ્રમ 
C.કોચરબ આશ્રમ 
D.એક પણ નહીં 

(Answer:A.સ્વરાજ આશ્રમ)

5.ગુજરાતનું સૌપ્રથમ રંગીન ચલચિત્ર કયું છે ?
A.નરસિંહ મહેતા 
B.મહેંદી રંગ લાગ્યો 
C.રાજા હરિચંદ્ર 
D.લીલુડી ધરતી 

(Answer:D.લીલુડી ધરતી)

6. 'દર્શક'નું કયું ત્રિઅંકી નાટક મહાભારત પર આધારિત છે ?
A.ઘડવૈયા 
B.સનાતન ધર્મ 
C.પરિત્રાણ 
D.મહસંગ્રામ 

(Answer:C.પરિત્રાણ)

7.ગુજરાતનાં પ્રથમ ઉર્દુ ગઝલકાર કોણ છે ?
A.વલી ગુજરાતી 
B.શયદા 
C.બેફામ 
D.કવિ ખબરદાર 

(Answer:A.વલી ગુજરાતી)

8.'પેન્સિલ,કલર અને મીણબત્તિ' નાટકના  લેખક કોણ છે ? 
A.શયદા 
B.વલી ગુજરાતી
C.બેફામ 
D.આદિલ મન્સૂરી

(Answer:D.આદિલ મન્સૂરી)

9.જાણીતી નવલકથા 'પેરેલિસિસ' ના લેખક કોણ છે ?
A.આદિલ મન્સૂરી 
B.ચંદ્રકાંત બક્ષી 
C.પન્નાલાલ પટેલ 
D.બકુલ ત્રિપાઠી 

(Answer:B.ચંદ્રકાંત બક્ષી)

10.સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી નો જન્મ ક્યાં થયો હતો ?
A.વડોદરા 
B.ભરૂચ
C.બનાસકાંઠા 
D.રાજકોટ    

(Answer:B.ભરૂચ)
General Knowledge in Gujarati for GPSC 

1.ઓનલાઈન વોટિંગ ની સુવિધા ઉપલબ્ધ કરાવનાર દેશનું પહેલું રાજ્ય કયું ?
A.કેટળ 
B.ગુજરાત 
C.મહારાષ્ટ્ર 
D.પંજાબ 

(Answer:B.ગુજરાત)

2.કચ્છમાં આવેલું કયું સ્થળ કચ્છી રબારી એમ્બ્રોઇડરી માટે વિખ્યાત છે ?
A.ગાંધીધામ 
B.અંજાર 
C.નખત્રાણા 
D.માંડવી 

(Answer:C.નખત્રાણા)

3.એશિયાટીક  લાયન નું આયુષ આશરે કેટલા વર્ષનું હોય છે ?
A.12 થી 15
B.30 થી 40 
C.5 થી 11     
D.21 થી 30

(Answer:A.12 થી 15)

4.આણંદની દૂધ ડેરી પર આધારિત ફિલ્મ નું નામ શું છે ?
A.મનહર 
B.મંથન
C.સુમુલ 
D.માનોમાઠા 

(Answer:B.મંથન)

5.કઈ યોજના દ્વારા ગુજરાતનાં મહત્તમ ગ્રામવિકાસ થયો છે ?
A.જ્યોતીગ્રામ 
B.ગોકુલગ્રામ 
C.પંચાયતી રાજ 
D.મનીગ્રામ 

(Answer:B.ગોકુલગ્રામ)

6.ગુજરાતનું સૌ પ્રથમ પ્રિંટિંગ પ્રેસ ક્યાં શરૂ થયું ?
A.સુરત 
B.અમદાવાદ 
C.ભુજ 
D.વડોદરા 

(Answer:A.સુરત)

7.ગુજરાતના ઈતિહાસમાં કયા ગ્રંથની સન્માનયાત્રા સુપ્રસિધ્ધ છે ?
A.મહાભારત 
B.રામાયણ 
C.ગીતા 
D.સિધ્ધહેમ શબ્દાનુશાસન

(Answer:D.સિધ્ધહેમ શબ્દાનુશાસન)

8.ગુજરાતનાં કબીરપંથી સંત મોરાર સાહેબ ક્યાના રાજકુવર હતા ?
A.ડીસા 
B.વાવ 
C.થરાદ 
D.પાટણ 

(Answer:C.થરાદ)

9.દેશના સર્વપ્રથમ ગુજરાતી વડાપ્રધાન બનનાર મોરારજી દેસાઈની સમાધિનું નામ શું છે ?
A.અભયઘાટ
B.રાજઘાટ 
C.વિરઘાટ  
D.સ્તંભઘાટ 

(Answer:A.અભયઘાટ)

 
10.ગુજરાત યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઈ હતી ?
A.1860 
B.1956 
C.1986 
D.1949 

(Answer:D.1949)

General Knowledge in Gujarati 2021 

1.સોળમી સદીમાં દિવનો કિલ્લો કોણે બાંધ્યો હતો ?
A.પોર્તુગિઝોએ 
B.અંગ્રેજોએ 
C.વલન્દાઓએ 
D.એક પણ નહીં 

(Answer:A.પોર્તુગિઝોએ)

2.મહાભારતમાં ગુજરાતનાં કયા અજેય ગઢનો ઉલ્લેખ જોવા મળે છે ?
A.પાવાગઢ 
B.ગિરનાર 
C.ઇડરિયો ગઢ
D.ગબ્બર ગઢ 

(Answer:C.ઇડરિયો ગઢ)

3.કોના શાસનકાળ દરમિયાન ગુજરાતનું પાટનગર અમદાવાદથી ચાંપાનેર ખસેડાયું ?
A.સિધ્ધરજ જયસિંહ 
B.મહમદ બેગડો 
C.અકબર 
D.શાહજહા 

(Answer:B.મહમદ બેગડો)

4.દ્વારકા અને ઓખા વચ્ચે આવેલો પંથક કયા નામા થી ઓળખાય છે ?
A.ચરોતર 
B.ચારૂતર
C.ઘેડ પંથક 
D.ઓખા મંડળ 

(Answer:D.ઓખા મંડળ)

5.ગુજરાતની સૌ પ્રથમ ફાઇન આર્ટ્સ કોલેજ કયા શહેરમાં સ્થપાઈ હતી ?
A.સુરત 
B.વડોદરા 
C.અમદાવાદ 
D.પાલનપુર 

(Answer:B.વડોદરા)

6.ગુજરાત,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એમ ત્રણ રાજ્યો ની સરહદ ક્યાં મળે છે ?
A.સપ્ટેશ્વર 
B.સાપુતારા 
C.સુરપાણેશ્વર 
D.સંતરોડ

(Answer:C.સુરપાણેશ્વર) 

7.ગુજરાતમાં સૌ પ્રથમ તોપ નો ઉપયોગ કયા સુલતાને કર્યો હતો ?
A.અકબરે 
B.બાબરે
C.હુમાયુએ 
D.અહમદશાહે 

(Answer:D.અહમદશાહે)

8.ગુજરાત રાજયમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ?
A.5
B.8
C.15 
D.2  

(Answer:B.8)

9.ગુજરાતની પહેલી વિધાનસભામાં કુલ કેટલી બેઠકો હતી ?
A.132 
B.164 
C.145
D.125

(Answer:A.132)

10.સ્ત્રીઓ માટેનું સૌપ્રથમ મેગેઝીન 'સ્ત્રીબોધ' ક્યારથી પ્રકાશિત થવાનું શરૂ થયું હતું ?
A.1956
B.1845
C.1986
D.1857

(Answer:D.1857)
Tags

Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top