ગુજરાતની સ્થાપના અને તે સમયના જિલ્લા અને હાલના જિલ્લાઓની યાદી
ગુજરાત રાજ્યની સ્થાપના મે ૧, ૧૯૬૦ના રોજ બૃહદ મુંબઇ રાજ્યમાંથી જ્યાં ગુજરાતી બોલાતી હોય તેવા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. ગુજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. તે સમયે Gujarat na jilla માત્ર 17 જ હતા. જે નીચે મુજબ છે. અને પાછળથી à«©à«© જિલ્લાઓ યાદી નીચે આપેલી છે.
- અમદાવાદ
- અમરેલી
- બનાસકાંઠા
- àªàª°ૂચ
- àªાવનગર
- ડાંગ
- જામનગર
- જૂનાગઢ
- કચ્છ
- સુરત
- ખેડા
- મહેસાણા
- પંચમહાલ
- રાજકોટ
- સાબરકાંઠા
- સુરેન્દ્રનગર
- વડોદરા